વિજાપરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિજાપરો

પુંલિંગ

  • 1

    છૂટકો; નિકાલ.

મૂળ

સર૰ म. विजावळी = વેગળાપણું; ભિન્નતા