વિજારી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિજારી

સ્ત્રીલિંગ

  • 1

    વ્યભિચાર.

  • 2

    લુચ્ચાઈ.

  • 3

    હાથચાલાકી.

મૂળ

सं. जार ઉપરથી