વિજોગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિજોગ

પુંલિંગ

  • 1

    વિયોગ; જુદા પડવું તે.

  • 2

    વિરહ.

  • 3

    છૂટું પડવું તે.