વિઝિટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિઝિટ

સ્ત્રીલિંગ

  • 1

    મુલાકાત.

  • 2

    લાક્ષણિક દરદીને ઘેર મુલાકાતે જવું તે.

મૂળ

इं.