વિટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિટ

પુંલિંગ

 • 1

  કામુક; લંપટ.

 • 2

  યાર.

 • 3

  વેશ્યાનો અનુચર; ભડવો.

 • 4

  નાટકમાં નાયક નાયિકાનો વિદૂષક જેવો સાથી.

 • 5

  વૈશ્ય.

મૂળ

सं.