વિટલાગી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિટલાગી

સ્ત્રીલિંગ

  • 1

    વશીકરણ વિદ્યા. ઉદા૰ 'માંડી માયાએ વિટલાગી'.

મૂળ

दे. विंटल, विंटलिअ