વિડંબના ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિડંબના

સ્ત્રીલિંગ

  • 1

    અનુકરણ.

  • 2

    ઉપહાસ; મશ્કરી.

  • 3

    છળ.

  • 4

    મુશ્કેલી; પીડા; વિટંબણા.

મૂળ

सं.