વિડારવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિડારવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    મારી નાખવું.

  • 2

    ચીરવું.

  • 3

    શરમાવવું.

મૂળ

જુઓ વિદારવું