વિણામણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિણામણ

નપુંસક લિંગ

  • 1

    વીણવું તે.

  • 2

    અનાજમાંથી વીણી કાઢેલો નકામો ભાગ.

  • 3

    વીણવાની મજૂરી.

મૂળ

વીણવું પરથી