વિતંડાવાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિતંડાવાદ

પુંલિંગ

  • 1

    ખોટો બકવાદ; નકામી માથાઝીક.

  • 2

    ન્યાયશાસ્ત્ર​
    પોતાનો પક્ષ જ ન હોય અને માત્ર સામા પક્ષનું ખંડન જ કર્યા કરવું તે.

મૂળ

सं.