વિતનુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિતનુ

વિશેષણ

  • 1

    અશરીરી; તનુ-શરીર વિનાનું.

મૂળ

सं.

વિતનુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિતનુ

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    કામદેવ.