ગુજરાતી

માં વિતરકની 2 મુખ્ય વ્યાખ્યા છે: વિતરક1વિતર્ક2

વિતરક1

વિશેષણ

 • 1

  વિતરણ કરનારું; વિતરનારું.

મૂળ

सं.

ગુજરાતી

માં વિતરકની 2 મુખ્ય વ્યાખ્યા છે: વિતરક1વિતર્ક2

વિતર્ક2

પુંલિંગ

 • 1

  એક તર્ક પછીનો બીજો તર્ક.

 • 2

  સંદેહ; શક.

 • 3

  વિધવિધ તર્ક; તર્કવિતર્ક; વિચાર.

મૂળ

सं.