વિતાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિતાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    દુઃખ દેવું; પજવવું; વતાડવું.

  • 2

    પસાર કરવું; વિતાવવું.

મૂળ

'વીતવું'નું પ્રેરક