વિદ્યુન્મય ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિદ્યુન્મય

વિશેષણ

  • 1

    વિદ્યુતથી પરિપૂર્ણ.

  • 2

    લાક્ષણિક ઉત્તેજિત; તેજ થયેલું.

મૂળ

+मय