ગુજરાતી

માં વિદ્યમાનની 2 મુખ્ય વ્યાખ્યા છે: વિદ્યમાન1વિદ્યમાને2

વિદ્યમાન1

વિશેષણ

  • 1

    હયાત.

  • 2

    હાજર (નામમાં પિતાના નામ પૂર્વે 'વિ૰' લખી તે હયાત છે એમ સૂચવાય છે).

મૂળ

सं.

ગુજરાતી

માં વિદ્યમાનની 2 મુખ્ય વ્યાખ્યા છે: વિદ્યમાન1વિદ્યમાને2

વિદ્યમાને2

ક્રિયાવિશેષણ

  • 1

    +મારફતે. ઉદા૰ જેની વિદ્યમાને કાગળ પહોંચાડયો.