વિદ્યા ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિદ્યા

સ્ત્રીલિંગ

 • 1

  જ્ઞાન.

 • 2

  તેનું શાસ્ત્ર કે કળા ઉદા૰ 'સમાજવિદ્યા'.

 • 3

  વિજ્ઞાન; 'સાયન્સ'.

 • 4

  ગણિતશાસ્ત્ર​
  વધ; સરવાળા કે ગુણાકારમાં, એકમ દશક વ૰ કોઈ એક સ્થાનના સરવાળા કે ગુણાકારની આવેલી રકમમાંથી એકમનો આંકડો રાખી બાકીના સ્થાનના અંક આગળના સ્થાનની રકમમાં ઉત્તરોત્તર ઉમેરવામાં આવે છે તે.

મૂળ

सं.