વિદ્યાપીઠ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિદ્યાપીઠ

સ્ત્રીલિંગ

 • 1

  વિદ્યાનું ધામ; 'યુનિવર્સિટી'.

નપુંસક લિંગ

 • 1

  વિદ્યાનું ધામ; 'યુનિવર્સિટી'.

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

 • 1

  ગૂજરાત વિદ્યાપીઠ; ગાંધીજીએ ગુજરાતમાં સ્થાપેલ રાષ્ટ્રીય યુનિવર્સિટી.

નપુંસક લિંગ સંજ્ઞાવાયક

 • 1

  ગૂજરાત વિદ્યાપીઠ; ગાંધીજીએ ગુજરાતમાં સ્થાપેલ રાષ્ટ્રીય યુનિવર્સિટી.