વિદ્યાશાખા ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિદ્યાશાખા

સ્ત્રીલિંગ

  • 1

    ચોક્કસ વિષયના અધ્યયન માટેનો વિભાગ; 'ફૅકલ્ટી'.

મૂળ

सं.