વિદુર ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિદુર

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    ધૃતરાષ્ટ્ર તથા પાંડુનો નાનો ભાઈ.

મૂળ

सं.

વિદૂર ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિદૂર

વિશેષણ

  • 1

    ખૂબ દૂર.

મૂળ

सं.

વિદૂર ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિદૂર

વિશેષણ​ સંજ્ઞાવાયક

  • 1

    એ નામનો પર્વત કે શહેર જ્યાંથી પૂર્વે વૈદૂર્ય મળતો.