વિદલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિદલ

વિશેષણ

  • 1

    વિકસિત; ખીલેલું.

  • 2

    દળ વિનાનું.

નપુંસક લિંગ

  • 1

    કઠોળ અને દહીં અથવા દહીંની વાની.

મૂળ

सं.