વિદૂષક ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિદૂષક

પુંલિંગ

  • 1

    મશ્કરો; રંગલો.

  • 2

    નાટકમાં નાયકનો મિત્ર.

મૂળ

सं.