વિદેહ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિદેહ

વિશેષણ

 • 1

  અશરીરી.

 • 2

  વિગત; મૃત.

 • 3

  કૈવલ્ય પામેલું; માયાપાશથી મુક્ત થયેલું.

મૂળ

सं.

વિદેહ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિદેહ

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  જનક રાજાનું રાજ્ય; તે દેશ.