વિદેહી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિદેહી

વિશેષણ

  • 1

    અશરીરી.

  • 2

    વિગત; મૃત.

  • 3

    કૈવલ્ય પામેલું; માયાપાશથી મુક્ત થયેલું.