વિદાય ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિદાય

વિશેષણ

  • 1

    વળાવેલું; મોકલેલું.

સ્ત્રીલિંગ

  • 1

    રજા; છૂટા પડવું તે (વિદાય આપવી, વિદાય લેવી).

મૂળ

જુઓ વદાય