વિદારવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિદારવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ફાડવું; ચીરવું; કકડા કરી નાખવા.

  • 2

    મારી નાખવું.

મૂળ

सं. विदृ