વિદિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિદિત

વિશેષણ

  • 1

    જાણમાં આવેલું; જણાયેલું (વિદિત કરવું, વિદિત થવું).

મૂળ

सं.