ગુજરાતી

માં વિધેયની 2 મુખ્ય વ્યાખ્યા છે: વિધેય1વિંધ્ય2

વિધેય1

વિશેષણ

 • 1

  કરવા યોગ્ય.

 • 2

  વિધાન કરવા કે કહેવા યોગ્ય.

 • 3

  અધીન; આજ્ઞાકારક.

ગુજરાતી

માં વિધેયની 2 મુખ્ય વ્યાખ્યા છે: વિધેય1વિંધ્ય2

વિંધ્ય2

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  દક્ષિણાપથ ને ઉત્તરાપથ વચ્ચેની પર્વતમાળા.

મૂળ

सं.

નપુંસક લિંગ

વ્યાકર​ણ
 • 1

  વ્યાકર​ણ
  વાક્યમાં ઉદ્દેશને વિષે જે કંઈ કહ્યું હોય તે.

પુંલિંગ

 • 1

  (પ્રાણવિનિમયનો) જેના પર પ્રયોગ કરાય છે તે.

મૂળ

सं.