વિધેયવર્ધક ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિધેયવર્ધક

વિશેષણ

  • 1

    વિધેયના અર્થમાં વધારો કરનાર.

નપુંસક લિંગ

વ્યાકર​ણ
  • 1

    વ્યાકર​ણ
    તેવું પદ.