વિધાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિધાન

નપુંસક લિંગ

 • 1

  વિધિ; રીત.

 • 2

  શાસ્ત્રાજ્ઞા.

 • 3

  ક્રિયા કે કથન કરવું તે.

 • 4

  સેવા.

 • 5

  ઉપાય.

 • 6

  હાથીને માટે કરેલો લાડુ.

 • 7

  નિયમ; ધારો; કાયદો.

મૂળ

सं.