વિધાયી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિધાયી

વિશેષણ

  • 1

    સ્થાપના કરનારો.

  • 2

    વ્યવસ્થા કરનારો.

  • 3

    રચના કરનારો.

પુંલિંગ

  • 1

    સ્થાપના કરનારો.

  • 2

    વ્યવસ્થા કરનારો.

  • 3

    રચના કરનારો.

મૂળ

सं.