વિધિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિધિ

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  બ્રહ્મા.

 • 2

  ભાગ્યદેવતા.

 • 3

  આજ્ઞા; શાસ્ત્રાજ્ઞા.

 • 4

  સંસ્કાર.

મૂળ

सं.

masculine and feminine noun & masculine and feminine noun

 • 1

  ક્રિયા.

 • 2

  ક્રિયાનો ક્રમ કે પદ્ધતિ.