વિધિનિષેધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિધિનિષેધ

પુંલિંગ

  • 1

    અમુક કરવા ન કરવા માટેની હા કે ના; તેવી શાસ્ત્રાજ્ઞા.