વિનંતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિનંતિ

સ્ત્રીલિંગ

  • 1

    અરજી; આજીજી.

મૂળ

प्रा. विन्नति (सं. विज्ञप्ति)

વિનતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિનતિ

સ્ત્રીલિંગ

  • 1

    વિનંતી.

  • 2

    નમ્રતા.

મૂળ

सं.