વિનાશિકા ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિનાશિકા

સ્ત્રીલિંગ

  • 1

    લોઢાના બખ્તરવાળું એક લડાયક જહાજ; 'ડિસ્ટ્રૉયર'.

મૂળ

सं.