વિનાશિની ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિનાશિની

વિશેષણ

  • 1

    નાશ કરનારું.

  • 2

    નાશ પામે તેવું; નશ્વર.

સ્ત્રીલિંગ

  • 1

    નાશ કરનારું.

  • 2

    નાશ પામે તેવું; નશ્વર.

મૂળ

सं.