વિનિમય ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિનિમય

પુંલિંગ

  • 1

    અદલોબદલો; આપલે.

મૂળ

सं.