વિનિમયપત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિનિમયપત્ર

પુંલિંગ & પુંલિંગ

  • 1

    (નાણાંનો) વિનિમય કરવાને અંગેનો પત્ર; 'બિલ ઑફ એક્ષ્ચેન્જ'.