વિનિયોગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિનિયોગ

પુંલિંગ

  • 1

    ઉપયોગ; પ્રયોગ.

  • 2

    નિમણૂક.

  • 3

    વિઘ્ન.

મૂળ

सं.