ગુજરાતી

માં વિનિવેશની 2 મુખ્ય વ્યાખ્યા છે: વિનિવેશ1વિનિવેશ2

વિનિવેશ1

પુંલિંગ

 • 1

  પ્રવેશ.

 • 2

  ગોઠવણી; વિન્યાસ.

ગુજરાતી

માં વિનિવેશની 2 મુખ્ય વ્યાખ્યા છે: વિનિવેશ1વિનિવેશ2

વિનિવેશ2

પુંલિંગ

 • 1

  મૂડી-રોકાણમાં ઘટાડો.

 • 2

  મૂડી પાછી ખેંચવી તે.

મૂળ

हिं.