વિનીત ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિનીત

વિશેષણ

 • 1

  સૌમ્ય; વિવેકી.

 • 2

  સુશિક્ષિત.

 • 3

  નરમ પક્ષનું; 'લિબરલ'.

 • 4

  હાઈસ્કૂલ કે વિનયમંદિરનો અભ્યાસક્રમ પાર કરી ગયેલું; 'મૅટ્રિક'.

મૂળ

सं.