વિનીતપક્ષ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિનીતપક્ષ

પુંલિંગ

  • 1

    બંધારણીય માર્ગે રાજકીય સુધારાઓ માટે પ્રવૃત્તિ ચલાવવામાં માનતો- 'લિબરલ' કે 'મૉડરેટ'-પક્ષ.