વિનેગર ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિનેગર

પુંલિંગ & પુંલિંગ

  • 1

    શરબત અથાણાં જેવી ચીજો બગડતી અટકે તે માટે વપરાતું એસિટિક ઍસિડયુક્ત દ્રાવણ-સરકો.

મૂળ

इं.