વિનોદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિનોદ

પુંલિંગ

  • 1

    મોજ; આનંદ.

  • 2

    મશ્કરી; મજાક.

  • 3

    હાસ્યનો ભાવ; 'હ્યુમર' (વિનોદ કરવો).

મૂળ

सं.