વિપક્ષ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિપક્ષ

વિશેષણ

  • 1

    સામા પક્ષનું; વિરોધી.

પુંલિંગ

  • 1

    સામાવાળિયો; દુશ્મન.

  • 2

    વિરુદ્ધ કે સામો પક્ષ.

મૂળ

सं.