વિપણિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિપણિ

સ્ત્રીલિંગ

  • 1

    દુકાન; હાટ; બજાર.

  • 2

    વેચાણની વસ્તુ કે તેનો વેપાર-રોજગાર.

મૂળ

सं.