વિપદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિપદ

સ્ત્રીલિંગ

  • 1

    વિપત્તિ; દુઃખ; આફત.

  • 2

    મુશ્કેલી; અડચણ.

મૂળ

सं.