વિપ્રતિપત્તિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિપ્રતિપત્તિ

સ્ત્રીલિંગ

  • 1

    ઝઘડો; મતભેદ.

  • 2

    ઊંધી-વિપરીત પ્રતિપત્તિ.

મૂળ

सं.