વિપર્યાસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિપર્યાસ

પુંલિંગ

 • 1

  વિપર્યય; ઊલટપૂલટ થઈ જવું તે.

 • 2

  મિથ્યાજ્ઞાન; હોય તેનાથી ઊલટું જ સમજવું કે સમજાવું તે.

 • 3

  ગરબડ; અવ્યવસ્થા.

 • 4

  નાશ.

મૂળ

सं.