વિપ્રિય ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિપ્રિય

વિશેષણ

  • 1

    પ્રિય નહિ એવું.

નપુંસક લિંગ

  • 1

    પ્રિય નહિ એવું.

  • 2

    અનિષ્ટ; ભૂડું.

મૂળ

सं.