વિપશ્ચિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

વિપશ્ચિત

વિશેષણ

  • 1

    વિદ્વાન; જાણકાર; બુદ્ધિમાન.

પુંલિંગ

  • 1

    વિદ્વાન; જાણકાર; બુદ્ધિમાન.

મૂળ

सं.